Save the Guy: પસંદગીની રમત

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
3.94 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
USK: 6+ વય
1 કરોડ+
ડાઉનલોડ
આ ગેમ Windows પર ઇન્સ્ટૉલ કરવા માટે Google Play Games on PC જરૂરી છે. ઍપ અને ગેમ ડાઉનલોડ કરીને, તમે Google સેવાની શરતો અને Google Playની સેવાની શરતો સાથે સંમત થાઓ છો. વધુ જાણો.
કન્ટેન્ટનું રેટિંગ
USK: 6+ વય
એબ્સ્ટ્રેક્ટ હિંસા
ગેમમાંથી ખરીદી કરવાની ઑફર
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

“Save the Guy” - પસંદગીથી ભરેલી એક રમૂજી રમત! નિર્ણય પસંદ કરીને અટપટા કોયડા ઉકેલો. બિચારા ભાઈનાં તોફાનો. તેનો બચાવ તમારા પર નિર્ભર છે! જેલ ભાગવાનું ને બીજાં અનેક આશ્ચર્યો... તેને બચાવો! હમણાં જ નક્કી કરો!

આ કાળા હાસ્યથી ભરેલી એક ધમાકેદાર થ્રિલરની વાર્તા જેવું છે. અંધારી જેલમાં બંધ માણસને જેલમાંથી ભાગવું પડે છે. તેને બચાવો! તેની પસંદગી શું હશે: પાવડો વાપરશે કે પછી હોશિયારીથી શૌચાલય બંધ કરી દેશે? શું થાય છે તે જાણવા પસંદગી કરો!

જેલમાંથી ભાગ્યા પછી માણસ છૂટી જાય છે ને એક પછી એક રમૂજી પસંદગીઓનો સામનો કરે છે, જેના પર તેનું જીવન નિર્ભર છે. તમારો નિર્ણય વિચિત્ર કે અયોગ્ય હોઈ શકે, એટલો જ વધુ મજેદાર! પસંદ કરીને તેને બચાવો! ભાઈને નક્કી કરવામાં મદદ કરો ને એ રીતે તેને બચાવો!

નાયક અંત સુધી પહોંચીને આઝાદીનો સ્વાદ ચાખે ને જીવનની મજા માણે એ માટે દરેક પસંદગીની રમતમાં તમારે તમારી બુદ્ધિ વાપરવી પડશે. માણસને બચાવો! રમૂજી, અયોગ્ય ને વિચિત્ર બધી રમતો “Save the Guy”માં ભેગી થઈ છે. રમતાં રમતાં તમને સાચી મજા આવશે!

દિમાગ દોડાવો ને “Save the Guy”માં પસંદગીથી ભરેલી મદદગાર રમતો ઉકેલવાનું શરૂ કરો!

રમતની વિશેષતાઓ:
★ સરળ ગેમપ્લે ને અટપટા કોયડા
★ ઘણા બધા સ્તર
★ રમૂજી પસંદગીઓ ને નિર્ણયો
★ તમારા ફોનમાં મફત મગજકસરત
★ એવા ભાઈને બચાવો જે તમને ક્યારેય કંટાળવા નહીં દે
★ રમતનો અંત તમારા પર નિર્ભર છે

કોયડાની રમતો ને મસ્ત રમૂજ ગમે છે?! “Save the Guy” અનોખા કોયડાથી તમારું મન જીતી લેશે ને ચોક્કસ તમને હસાવશે! ભાઈ ફરી નક્કી નથી કરી શકતો કે શું કરવું - તેને મદદ કરો!

સાચી પસંદગી કરીને શું તમે બધી રમૂજી રમતો પૂરી કરી શકશો?
જેલ ભાગવાની રમતો: જીવનની પસંદગી કરો ને ભાઈને બચાવો!
આ રોજ અપડેટ કર્યું
1 સપ્ટે, 2026
આના પર ઉપલબ્ધ
Android, Windows*
*Intel® ટેક્નોલોજી દ્વારા સંચાલિત

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
    ઍપ ઍક્ટિવિટી અને ડિવાઇસ કે અન્ય IDs
  • કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ અને રિવ્યૂ

3.69 લાખ રિવ્યૂ
Narish Zala
31 માર્ચ, 2026
shari aap he
શું તમને આ સહાયરૂપ જણાયું?
Thakor sorabji Jaguji
10 મે, 2025
બહુ સરસ
14 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
A,K,M, MARUTI Studio Zala Amit
11 ડિસેમ્બર, 2023
supar
15 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

નવા સ્તરો ઉમેરાયા!
કન્ટેન્ટનું રેટિંગ
USK: 6+ વય
એબ્સ્ટ્રેક્ટ હિંસા
ગેમમાંથી ખરીદી કરવાની ઑફર
વધુ જાણો

PC પર રમો

Google Play Games વડે તમારા Windows PC પર આ ગેમ રમો

વધુ જાણો

Googleનો આધિકારિક અનુભવ

મોટી સ્ક્રીન

બહેતર બનાવેલા નિયંત્રણો વડે એક લેવલ ઉપર જાઓ

બધા ડિવાઇસ પર વિક્ષેપરહિત સિંક*

Google Play Points મેળવો

ન્યૂનતમ આવશ્યકતાઓ

  • OS: Windows 10 (v2004)
  • સ્ટોરેજ: 10 GBની ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસવાળી સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD)
  • ગ્રાફિક: IntelⓇ UHD Graphics 630 GPU અથવા તેના જેવું
  • પ્રોસેસર: 4 ફિઝિકલ કોરનું CPU
  • મેમરી: 8 GB RAM
  • Windowsનું ઍડમિન એકાઉન્ટ
  • હાર્ડવેર વર્ચ્યુલાઇઝેશનની સુવિધા ચાલુ હોવી જરૂરી છે

આ આવશ્યકતાઓ વિશે વધુ જાણવા માટે, સહાયતા કેન્દ્રની મુલાકાત લો

Intel એ Intel Corporation અથવા તેની સહાયક કંપનીઓનું નોંધાયેલું ટ્રેડમાર્ક છે. Windows એ Microsoft ગ્રૂપની કંપનીઓનું ટ્રેડમાર્ક છે.

*આ ગેમ માટે કદાચ ઉપલબ્ધ ન પણ હોય

ઍપ સપોર્ટ

ડેવલપર વિશે
Brightika Inc.
info@brightika.com
700 N Fairfax St Ste 614 Alexandria, VA 22314 United States
+1 415-425-4776

Brightika, Inc. દ્વારા વધુ

આના જેવી ગેમ